શાહી દરબાર નોનવેજ રેસ્ટોરન્ટ સરકારી જગ્યામાં ઉભું કરી દેવાયું?
સ્થાનિક સરપંચ અને વીજ અધિકારીઓની મહેરબાનીથી વિધર્મીઓએ કર્યું મસમોટું દબાણ
બે ગામ વચ્ચેના મુખ્ય રસ્તા પર જ નોનવેજ રેસ્ટોરન્ટ ખુલી જતા સ્થાનિક સનાતનીઓ મુશ્કેલીમાં, અધિકારીઓ અને પદાધિકારીઓ હપ્તા ઉઘરાવી મોજમાં
સરપંચના દાખલા પર સરકારી જગ્યામાં પાણી-વીજળીનું કનેક્શન આપી દેતા અધિકારીઓ, સમગ્ર મામલે ઊંડી તપાસ થાય તો મોટું જમીન અને વહીવટી કૌભાંડ બહાર આવે?
પીજીવીસીએલના અધિકારીએ પણ આર્થિક લાભ મેળવી સરકારી જગ્યામાં શરૂ થયેલા રેસ્ટોરન્ટને વીજ કનેક્શન આપ્યાની ચર્ચા
નોનવેજ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનો દ્વારા નર્મદાનું પાણી ચોરી થતી હોવાની વાતો વહેતી થઈ
Post Views: 97