અંબાલાલે કહ્યું માર્ચ મહિનામાં પણ હવામાન પલટો આવશે,. માર્ચ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું પવનના કારણે આગામી ચોમાસા પર પર અસર પડી શકે છે”
રાજ્યમાં હવામાન અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હવામાનની વિષમ સ્થિતિ રહેશે તેવુ અંબાલાલે જણાવ્યું છે.. અંબાલાલની આગાહી અનુસાર જીરા અને ઘઉંના પાક પર હવામાનની વિપરીત અસર થશે.
ઉત્તર ગુજરાત-પૂર્વ ગુજરાતમાં પવનનું જોર વધારે રહેશે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે અસર રહેશે. 17, 18, 19 ફેબ્રુઆરી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 17 થી 19 તારીખમાં પવનનુ જોર રહેશે તેવું તેમણે જણાવ્યું.
અંબાલાલે કહ્યું માર્ચ મહિનામાં પણ હવામાન પલટો આવશે,. માર્ચ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું પવનના કારણે આગામી ચોમાસા પર પર અસર પડી શકે છે” આ સાથે તેમણે આ વખતે ઉનાળામાં વધુ ગરમી પડશે તેવી પણ આગાહી કરી છે.
Post Views: 60