મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પુના સહિતનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ગઇકાલ રાતથી ભારે વરસાદ શરુ થયો હતો. શ્રી મોદીએ આજે પુનામાં મેટ્રો ટ્રેનમાં લોકાર્પણમાં આવવાના હતા.
રૂા.22600ના આ પ્રોજેક્ટ માટેની તમામ તૈયારીઓ થઇ ગઇ હતી. પરંતુ વરસાદને કારણે પુનામાં પણ માર્ગો પાણી…પાણી થઇ ગયા હતા. વડાપ્રધાનનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
Post Views: 79