સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આમ જનતાથી માંડીને ખગોળપ્રેમીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ અદભૂત ઘટનાને કેમેરામાં કંડારવા અનેક લોકો તત્પર રહે છે. તસવીરમાં તાજેતરના રેર હાવેસ્ટ સૂપરમૂન આંશિક ચંદ્રગ્રહણની તસવીરોમાં મોસ્કોના ક્રેમલિનના ટાવરની ટોચ પરથી જોવા મળેલો નજારો, કેલિફોર્નિયામાં સાન ડિએગોની તસવીર, મેક્સિકોના સિઉદાદ જૂઆરેઝનો સીન, વેનેઝુએલાના કારાકાસનું ચંદ્રગ્રહણ સહિતના અલગ-અલગ દેશોની તસવીરી ઝલક નજરે પડે છે.
Post Views: 66