National Film Awards : ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સને સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ માનવામાં આવે છે. પહેલી જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022ની વચ્ચે જે ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યા તેમના માટે ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે.
- બેસ્ટ ફિલ્મ: અટ્ટમ
- બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ બાય ડાયરેક્ટર: પ્રમોદ કુમાર (ફૌઝા, હરિયાણવી ફિલ્મ)
- બેસ્ટ પોપ્યુલર ફિલ્મ: કાંતારા
- બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરતી): કચ્છ એક્સપ્રેસ
- બેસ્ટ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ગેમિંગ અને કોમિક) : બ્રહ્માસ્ત્ર
- બેસ્ટ હિન્દી ફિલ્મ: ગુલમહોર
- બેસ્ટ ડિરેક્ટર: સુરજ બડજાત્યા
- બેસ્ટ એક્ટર (લીડ રોલ): રિષભ શેટ્ટી (કાંતારા)
- બેસ્ટ એક્ટ્રેસ (લીડ રોલ): માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ ) નિત્યા મેનન (તિરુચિત્રામ્બલમ)
- બેસ્ટ એક્ટર (સ્પોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા
- બેસ્ટ એક્ટ્રેસ (સ્પોર્ટિંગ રોલ): નીના ગુપ્તા (ઊંચાઈ )
- બેસ્ટ સિંગર (મેલ): અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર)
- બેસ્ટ સિંગર (ફિમેલ) : બોમ્બે જયશ્રી
- બેસ્ટ સિનેમેટોગ્રાફી : રવિ વર્મન (પોન્નિયન સેલ્વન )
- બેસ્ટ ડાયરેક્શન: સૂરજ બડજાત્યા (ઊંચાઈ)
- બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (ગીત) : પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
- બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલ્વન )
- બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરઃ નિકી જોશી (કચ્છ એક્સપ્રેસ)
- બેસ્ટ લિરિક્સ: નૌશાદ સરદાર ખાન (ફૌજા)
- બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ: બ્રહ્માસ્ત્ર
- બેસ્ટ કન્નડ ફિલ્મ: KGF 2
- બેસ્ટ તમિલ તેલુગુ ફિલ્મ : પોન્નીયન સેલવન – 2, કાર્તિકેય – 2
- બેસ્ટ મરાઠી ફિલ્મ – વાળવી
- બેસ્ટ મલયાલમ ફિલ્મ – સાઉદી વેલક્કા
Post Views: 79