અખિલ ભારતીય પંચાયત પરિષદ ની ગુજરાત પ્રદેશની મીટીંગ નું આયોજન રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા ની આગેવાનીમાં રાજકોટ ખાતે કરવામાં આવ્યું
આ મિટિંગમાં ગુજરાતના પ્રમુખ હિરેનભાઈ દુધાત્રા તેમજ ઉપપ્રમુખ રાજુભાઈ રાવલ ની ઉપસ્થિતિમાં અનેક લોકોએ અખિલ ભારતીય પંચાયત પરિષદની વિચારધારા અપનાવી અને ઘણા લોકોએ જિલ્લા તથા તાલુકા લેવલના પ્રમુખ ઉપપ્રમુખ નિમવામાં આવ્યા તેમજ તાલુકા લેવલના સભ્યો પણ નિયુક્ત કરવામાં આવ્યા અને સાથે સાથે બધા હોદ્દેદારોએ સંકલ્પ કર્યો કે બધા એક ટીમ થઈ અને એક ગામડામાં પડતી મુશ્કેલીઓ નો ઉકેલ સરકાર સાથે મળી અને સફળતાપૂર્વક સારા પરિણામો લાવીશું જેમાં આજે રાજકોટ તાલુકો ઉપલેટા તાલુકો પોરબંદર તાલુકો પાટણ તાલુકો દેહગામ સાણંદ રાધનપુર તાલુકા જુનાગઢ ગીર સોમનાથ હોદ્દેદારો નિયુક્ત કરવામાં આવ્યા
Post Views: 142