શાકભાજીમાં ભાવનો વધારો આવ્યો
20 થી 30 ટકા જેટલો શાકભાજીમાં વધારો
ટમેટા અને બટાકાના ભાવમાં પણ વધારો
વેપારીઓ ની પણ અપેક્ષા ભાવમાં ઘટાડો:ગ્રાહકોની ખરીદી
ઘટી
ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું
શાકભાજી અને ટમેટા બટેટા માં ભાવ ઘટવાની ગૃહિણીઓની આશા
15 દિવસમાં નવું ઉત્પાદન શરૂ થશે ભાવ નિયંત્રણ થઈ જશે:યાર્ડ ચેરમેન
આગામી 15 દિવસમાં ભાવ નિયંત્રણ થાય એવી શક્યતાઓ
Post Views: 103