જૈન અને ભાજપ અગ્રણી મયુર શાહના નિવાસસ્થાને રાષ્ટ્રસંત પુજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પુજ્ય પરમ સમાધિ મહાસતિજી આદી ઠાણા 10 સાથે પુજ્ય સુમતિબાઇ મહાસતિજી આદી ઠાણા 6 તેમજ સકલ સંઘના 400 થી પણ વધારે શ્રાવક શ્રાવિકાઓ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પધારેલ. પુજ્ય મહાસતિજી એ માંગલિક ફરમાવી મયુરભાઇ શાહ પરિવારના રાજવી, કિંજલ, અનિક શેઠ, રૂપાબેન શેઠ સહીતના બધા સભ્યોને આશીર્વાદ પાઠવેલ હતા.
Post Views: 120