[6:24 pm, 9/7/2024] +91 99241 11872: શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ નરેશભાઈ પટેલના ૫૯મા જન્મદિવસે રાજકોટ શહેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુકત ઉપક્રમે ૧૧ જુલાઈ ને ગુરુવારે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જરૂરિયાતમંદ દર્દીઓને રકત સમયસર રકત મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા ૨૪ વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સ…
[6:24 pm, 9/7/2024] +91 99241 11872: …
[6:31 pm, 9/7/2024] +91 99241 11872: જાગનાથ વિસ્તારમાં ગંદકીના ગંજથી લોકો ત્રાહીમામ
રાજકોટ શહેરના પોશ વિસ્તાર એવા જાગનાથ વિસ્તારમાં કચરાના ઢગલાથી આસપાસના વિસ્તારવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ચોમાસાની ઋતુમાં લોકોમાં રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે. આ સમસ્યા તાકિદે ઉકેલવા લતાવાસીઓ માંગ કરી રહ્યા છે. શેરીમાં જ કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog