શિવસેનાના નેતાનો આરોપી પુત્ર નશામાં હતો, ડ્રાઈવર અને આરોપીના પિતાની અટકાયત ભારત હેડલાઈન, તા. અકસ્માત કેસ પછી, રવિવારે (૭ જુલાઈ મુંબઈમાં બીજી હીટ એન્ડ રનની ઘટના બની. મુંબઈના વરલીમાં રવિવારે ( જુલાઈ) સવારે સ્કૂટી પર સવાર કપલને પુરપાટ ઝડપે એક HUWએ ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરે ઘટનાસ્થળેથી ભાગી જતા વખતે આરોપીએ ૪૫ વર્ષની મહિલાને કારમાં ૧૦૦ મીટર સુધી ઢસડી હતી, જેના કારણે તેનું મોત થયું. મહિલાનો પતિ થાયલ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર મુખ્યમંત્રી એકનાથ શિદેની પાર્ટી શિવસેનાના નેતા રાજેશ શાહનો ૨૪ વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો.
ડ્રાઈવર પણ તેની સાથે રાજુ આદથી, વિમિત ફરકરારના હતો. છે. ) અટકાયત કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે. એનડીટીવીના અહેવાલ મુજબ, ૭ પોલીસે જણાવ્યું કે વરલીના હોલીવાડા વિસ્તારમાં રહેતા પ્રદીપ નવા અને તેની પત્ની કાવેરી નખ્વા માછીમાર સમુદાયના છે. બંને દરરોજ સમૂન ડોક પર ખરીદવા જતાં હતાં. આજે પણ રોજની જેમ સાસુન ડોક પરથી પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન, સવારે ૫:૩૦ વાગ્યે એટ્રિયા મોલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક “wwએ તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પલટી ગયું અને બંને પતિ-પત્ની કારના બોનેટ પર પડયાં હતાં. પોતાને બચાવવાના પ્રયાસમાં 300 પણ છોડવામાં આવશે udo CM એકનાથ શિંદે પધારાસા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને સાડાહીનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું, કાયદો પોતાનો માર્ગ અપનાવશે, માછલીયદો દરેક માટે સમાન છે. મેં પોલીસ સાથે વાત કરી છે અને કડક કાર્યવાહી આવશે.
જે પણ કોષિત હો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે દરેક સાથે સમાન વર્તન કરીએ છીએ. પતિ તરત જ બોનેટ પરથી કૂદી ગયો, પરંતુ પત્ની ઊભી ન થઈ શકી. ભાગી જવાની ઉતાવળમાં આરોપીએ મહિલાને કચડી નાખી અને કાર સાથે લગભગ ૧૦૦ મીટર સુધી ઢસડી ગયો. આ પછી આરોપી મિહિર અને તેનો ડ્રાઈવર કાર લઈને ભાગી ગયા હતા. થાયલ મહિલાને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૌત થયું હતું. પતિ હાલ સારવાર હેઠળ છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog