ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃતી કરતા ઈસમો ગીર સોમનાથ જીલ્લામાંથી હદપારી કરતી ગીર ગઢડા પોલીસ
રિપોર્ટર ;- અબ્દુલ પઠાણ પ્રત્રકાર ઉના ગીર સોમનાથ
પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજાગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એફ.ચોધરી ઉના વિભાગના માર્ગદર્શન હેઠળ તેમજ સર્કલ પોલીસ ઈન્સ.તાલાલા શ્રી આર.એન.જાડેજા સાહેબની સુચના મુજબ તત્કાલીન પોલીસ સબ ઈન્સ.શ્રી જે.આર.ડાંગર તથા પો.હેડ.કોન્સ.મેરૂભાઇ દુદાવાળા તથા પો.કોન્સ. રજનીભાઇ મોરી નાઓએ (૧) યુનુસભાઇ મીરખાભાઇ બ્લોચ ઉ.વ.૩૭ રહે.ઘોકડવા ગામ તા. ગી ગઢડા વાળા વિરૂધ્ધમાં પ્રોહિબિશનની ગેરકાયદેસરની પ્રવૃતી સામે હદપારની દરખાસ્ત તૈયાર કરી સબ ડીવી.મેજી.ઉના સી.પી.હિરવાણીયા સા.તરફ મોકલતા તેઓશ્રીએ મજકુર ઈસમને ગીર સોમનાથ જીલ્લા ની ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાંથી બે માસ માટે હદપારીનો હુકમ કરતા આજ રોજ મજકુર ઈસમને પો.સ.ઇ. શ્રી એન.બી.ચૌહાણ તથા એ.એસ.આઇ ગોવિદભાઈ સોલંકી તથા પો.હેડ.કોન્સ. યોગેશભાઇ વાજા તથા ભરતભાઇ રામ તથા પો.કોન્સ. હિતેશભાઇ વાઘેલા તથા અશ્વિનભાઇ સોસા તથા અભેસીંગભાઇ વાળા દ્રારા શોધી કાઢી હુકમની બજવણી કરવામાં આવતા મજકુર ઇસમને ગીર સોમનાથ જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog