AC ચેમ્બરમાંથી બહાર નીકળી ફિલ્ડમાં જવાની અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. ACવાળી ઓફિસથી ટેવાયેલા અધિકારીને ગામડામાં AC ન મળતા ગામડાની વાસ્તવિક પરિસ્થિત બદલતા સમય પ્રમાણે ઓકે છે. તેવો રીપોર્ટ કલેક્ટર પ્રભવ જોષીએ મુખ્યમંત્રીને કર્યો હોય તેવું સર્ચાઈ રહ્યું છે. શનિવારે પડધરી તાલુકાના સરપદડ ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચનાથી AC ઓફિસ ન છોડતા અધિકારીને બહાર નીકળવાનો આદેશ આપી ગામડે જવાનું કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈ સરપદડ ગામે આવેલા કલેક્ટર પ્રભવ જોષીએ સરપદડ ગામમાં એસ.ટી. બસને ઉભી રાખવા બસ સ્ટેન્ડ નથી, પોલીસ ચોકી હોવા છતાં ક્યારેય ખુલ્લી નથી હોતી, રોડ રસ્તા પણ જર્જરિત છે તે સહિત કુદરતી સંપત્તિ પર દબાણ પર્યાવરણ પર જોખમ, સરકારી શાળામાં અસુવિધાઓ કઈ દેખાયું નહીં માત્ર આંગણવાડીમાં ફોટો પડાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવીને ચાલ્યા ગયાં તેવા અહેવાલો સ્થાનિકોમાં સામે આવ્યા છે. શું વિકસિત ભારત વિકસિત ગામ ૨૦૪૭ના પ્રધાનમંત્રીના મિશન માંથી સરપદડને બાકાત રખાશે?? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog