સંકલનઃ પારૂલ આડેસરા, દિવ્યા ત્રિવેદી
૬ જુલાઈ એટલે રાજકોટનો સ્થાપના દિન….. આપણા રંગીલા રાજકોટનો ૪૧૪મો જન્મદિવસ એટલે કે આજની તારીખ રાજકોટ એ આ વર્ષોમાં રાજવી ઠાકોર વિભાજીથી લઈ હાથનાં રાજવી માંધાતાસિંહ સુધીના સમયને જોયો છે. ૪૧૩ વર્ષ પહેલા 6. સ. ૧૯૧૭મા શહેશ રાજવી ઠાકોર વિભાજી અને તેના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું, તેના નામ ઉપરથી જ શહેરનું નામ શજકોટ થયું. શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડી નાકા અને ભીચરી નાકાની અંદર ઊંચાઈ પર વસેલું હતું. સમય જતા મોગલ વંશનું શાશન ફેલાતા ઈ. સ. ૧૭૭૬મા જૂનાગઢના નાયબ ફોજદાર માલુમખાને સરપાર કબજે કરી રાજકોટમાં થાળું નાખી, રાજકોટનું નામ માયાબાદ કર્યું હતું. ત્યારબાદ અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવાર મળ્યો.
રાજકોટના રાજવીઓએ પર્મેન્દ્રસિંહજી લો કોલેજ, રાજકુમાર કોલેજ, ધર્મેન્દ્રસિંહજી કાયા માર્કેટ ભાવાજીરાજ મૂલ, ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, લાખાજીરાજ લાઈબ્રેરીનું નિર્માણ કર્યું. તત્કાલીન દુકાળને પહોંચી વળવા લોકોને રોજગારી મળી રહે તે માટે રાજવી દ્વારા રણજીત વિલાસ પેલેસનું પણ નિર્માણ કરાયું હતું.
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી તત્કાલીન રાજવી ભાવાજીરાજના દીવાન હતા અને આ સંભલના નાતે રાજકોટનું રાજપાટ તત્કાલીન રાજવી શ્રી ધર્મેન્દ્રસિંહજીખે લોકશાહીને મજબૂત બનાવવા સરળતાથી ગાંધીજીને સોંપી દીધું રાજાયાની સમયમાં ટ્રેન સેવા માટે રાજવીઓએ પચ્યું હતું. જે તે સમયે મચ્છરોનો ગામ
શરૂઆતમાં રાજકોટ હાલનાં કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડી નાકા અને ભીચરી નાકાની અંદર ઊંચાઈ પર વસેલું હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, એઈમ્સ, લાઈટ હાઉસ, અટલ સરોવર આધુનિક રાજકોટના વિકાસનું પ્રતિબિંબ
ખૂમ વધતા રાજવીએ સૌપ્રથમ પોતાના મહેલમાંથી મચ્છર જાળી કાઢી લોકોને સુરભિત કરવા આપી હીધી હતી. આમ પ્રજા વત્સલ ૧ રાજવી તરીકે તેમણે પૂરું પાડયું હતું. । તરીકેનું ઉત્તમ ઉદાહરણ
રાજકોટને પ્રજા વત્સલ અને લોક ખેવનાવાળા રાજવીઓ મળ્યા તેના કારણે રાજકોટનો અવિરત . વિકાસ થતો રહ્યો જે લોકવાણીમાં પણ આગળ વધતો જ રહ્યો છે. ખાઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું અને ઉચ્છરંગરાય ઢેબર જેવા લોકપ્રિય મુખ્યમંત્રી પણ રાજકોટને મળ્યા જેણે રાજકોટના વિકાસને આગળ વધાર્યો. ૧ મે ૧૯૬૦ના સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ભળી ગયું અને આજદિન સુધી રાજકોટે વિકાસના મામલે પાછળ વળીને જોયું નથી. ૧૯૩૮માં રાજકોટમાં પ્રથમ જીનમીદા કરણપરામાં ચાલુ થઈ હતી અને ૧૯૪૨મા પ્રથમ કાપડ મિલ શરૂ થઈ. ૧૯૫૨માં એશિયાના સૌ પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ એરીયા ભક્તિનગર હતું. ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો પ્રારંભ થયો. આજે સૂક્ષ્મ, થયુ મોટું અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ દેશ અને દુનિયામાં પણ અગ્રેસર છે. રાજકોટમાં અનેક ઉદ્યોગ સાથે અનેક લોકો
રાજકોટને મહાત્મા ગાંધીના જીવન કવનના મહત્વના કારણે મુલાકાત લે છે ત્યારે રાજકોટમાં કમા ગાંધીનો ડેલો, જૂની આલ્ફ્રેડ હાઈસ્કુલ કે જે હાલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે, રિજીયોનલ સાયન્સ સેન્ટર સહિત નજીકના વિસ્તારમાં ઓસમ ડુંગર, ખંભાલીડાની ગુફાબો, ઘેલા સોમનાથ જેવા અનેક ફરવાના સ્થળો છે. શહેરમાં ભૂગર્ભ જળના સ્તરને વધારવાની સાથે અટલ સરોવર હાલ રાજકોટની જનતાનું લોકપ્રિય અને રમણીય પ્રાવસન સ્થળ બન્યું છે.
રાજકોટ શૈક્ષણિા લેને પણ અળલ છે. વિદેશી તથા એન.આર.બાઈ વિદ્યાર્થીઓ પણ હાલ રાજકોટમાં અભ્યાસ કરી રહ્યા છે. આરોગ્ય ભેત્રે પણ રાજકોટમાં અનેક ખાનગી અને સરકારી સ્તરે એઈમ્સ, પપકુંવરબા પંડિત દીન | શ દયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ, જનાના જેવી આવા દરથાની હોસ્પિટલ કાર્યરત છે, જે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. આંતરમાળખાકીય સુવિધા ક્ષેત્રે રસ્તા, વિ. થી જેવી
દરેક સવલત સાથે આજે સૌની યોજના દ્વારા રાજ, માં દરેક ઘરે પાણીની સવલત પણ ઉપલબ્ધ છે. લાઈટહાઉસ જેવા અત્યાધુનિક આવાસો રાજકોટની જનતા માટે ખાશીર્વાદરૂપ બન્યા છે. રાજકોટન, જેત વાતાવરણ અને સૌરાષ્ટ્રમા કોઈ ભારમાસી નદી ન હોવા છતાં હજારો કિ. શ્રી. અંતરથી પાઈપલાઈન દ્વારા પણ આજે નર્મદાના નીર સૌની યોજના મારફતે : esian ઘરે ઘરે પહોંચ્યા છે. રમત ગમત માટે અનેક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ માટે ખંટેગી સ્ટેડિયમ પણ કાર્યરત છે. કચ્છ અને સંસ્કૃતિને પપ્લેટફોર્મ પૂરું પાડવા સરકારી રસ્તો તેપુ ગઢવી હોલ, અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ અને પ્રમુખસામી
ઓડિટોરિયમ કાર્યરત છે જેમાં અનેક રાષ્ટ્રીય કલાકારોએ પોતાની કલા રજૂ કરી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog