શું બાલાજી વેફર કંપની પતરા અને શેડ ઉતારીને સંતોષ માનશે કે શું ?
બાલાજી વેફર કંપનીને કુદરતી સંપતિ મુકત કરાવવા તંત્ર એક્શન મોડમાં !?
જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની જવાબદારી દરેક ભારતીય નાગરિકને છે. ત્યારે લોધીકાના વડ વાજડી ગામે તંત્ર પાયાની પ્રથમ ફરજ નિભાવવા હવે એકશન મોડમાં હોય એવું લાગી રહ્યું છે.
બાલાજી વેફર કંપનીના પતરા અને શેડ દુર થશે કે નહીં તેવા લોકો પ્રશ્ન પૂછી રહ્યાં છે.પર્યાવરણ પ્રેમીઓમાં પણ પણ સવાલ છે. બાલાજી કંપનીને તંત્ર જડ મુળમાંથી નદી પરનું ગેરકાયદેસર બાંધકામ ઉખેડશે કે શું તે આવનારા સમયમાં જોવાનું રહ્યું ઘણા સમયથી કુદરતી સંપતિ અને લોકોના સ્વાસ્થ્ય સાથે લાપરવાહી અને છેતરપીંડી કરતી બાલાજી વેફર પ્રા. લી. કંપનીની અનેક ફરિયાદો બાદ તંત્રએ બાલાજી વેફર કંપનીના પ્રથમ પગલાથી ગેરકાયદેસર દબાણ સામે કાયદાકીય પ્રકિયા શરૂ કરી છે તેવું જાણવા મળી રહ્યું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog