September 20, 2024 9:03 am

સનાતન ધર્મ બચાવવા સંતો મેદાને

ધર્મ સંસ્થાઓ અંદરોઅંદર નહીં, અધર્મીઓ સામે લડે : શંકરાચાર્ય

ભારત હેડલાઇન, તા.12 રાજકોટ જિાયના ત્રંબા ખાતે સનાતન ધર્મની રક્ષા તેમજ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંબ સાથે સાધુ-સંતોનું મહાસંમેલન મડયું છે. જેમાં જાણીતા કથાકાર મોરારીબાપુ. ભાઈથી રમેશ મોઝા, શંકરાચાર્ય, શેરનાથ બાપુ. મુકતાનંદ બાપુ, લક્ષિતકિચોરજી મહારાજ સહિતના સંતો-મહંતોએ હાજરી આપી છે.

લીબડી, જુનાગઢ બાદ હવે ત્રંબા ખાતે મંત સંપેટાનની ત્રીજી સામા મળી છે. સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સંત સંમેલનમાં દેશભારના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં હારડાના જગદગુરુ શંકરાચાર્ય, મોરારિબાપુ, કચચ્છથી કૈલાસગિરિ મહારાજ, કયાકાર ભાઈશ્રી રમેશ ઓઝા, સંત શેરનાથબાપુ, ઈન્દ્રભારતીબાપુ, કનીરાસભાપુ દિલીપદાસજી મહારાજ, નિર્મળાભા પાળિયાદ, કરસનદાસભાપુ લકિત કિશોરબાપુ (લીંબડી) સહિતના સાધુ-સંતો ઉપસ્થિત છે. આ સંપેલનમાં સ્વામિનારાયણ સંગઠાય દ્વારા હિન્દુ દેવી- દેવતાબો વિશે પુસ્તકોમાં લખેલાં લખાણો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

દેવી દેવતાલોના અપમાન બાબતે કહ્યુ કે, પાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે કોઈનું દિલ દુભાય, જવાબદારી સમજયા વિનાની સ્વતંત્રતા સ્વપર્યતતા બની જાય છે. કળા કે અભિનયનું ક્ષેત્ર હોય દેવી દેવતાઓની ગરિમા ટકી રહે તે જરૂરી છે. આપણી વૃત્તિમાં ધર્મનો પ્રવેશ કરાવવા માટેની આ ઘોષણા છે. નહેરએ હિન્દુ કોડ

ભાઈશ્રી રમેશ ઓઝાએ જણાવ્યું કે, સંવાદિતા બે ચાત્ર અલગ અલગ સંપડાયો વચ્ચેની જ નહી પરંતું વ્યક્તિની વાણી, વિચાર અને વર્તનમાં સંવાદિતા હોવી જોઈએ. સનાતન ધર્મ પાસે વસુધૈવ કુટુંમ્બક છે. શંકરાચાર્યની અધ્યક્ષતામાં આજે શુભ શરૂવાત થઈ છે. આપણે ધર્મને માનવાનો છે, આપણે માનીએ બે ધર્મ છે એ માન્યતામાંથી બહાર આવવું પડશે. સનાતનમાં એક સુવ્યવસ્થા ઊભી થાય તે જરૂરી છે, રાજ્ય ન હોય |હોય તો સેના વિખેરાઈ

બિલ પરત ન લીધું ત્યારે રામ રાજ્યની સ્થાપના કરી, સનાતન ધર્મ સંસ્થાનમાં અંદરો અંદર યુદ્ધ ન કરી અથર્મીઓ સામે યુદ્ધ કરી. સવ જેહાદ થઈ રહ્યો છે, ધર્માંતરણના ષડયંત્રથી સાવધાન થવાની જરૂર છે. હમણાં મહારાજા રામજીની ફિલ્મ આવવાની છે જેમાં અશોભનીય અભિનપ કરવામાં આવ્યો છે તેના પર શોક લાગવી જોઈએ. અમારી મૂર્તિઓનુ અપમાન કરવામા આવી રહ્યુ છે. સનાતન ધર્મ કોઈ દિવસ નષ્ટ થવાનો નથી, અધર્મીમાં અપર્ચ વૃત્તિને નષ્ટ કરવાની છે, ધર્મની જેમ આધર્મ પણ અનાદી છે.

આ ચંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા તમામ સંતો-મહંતોએ રાજકોટ કાંડના દિવંગતોને બે મિનિટનું મૌન.

સનાતન ધર્મનો નાશ કરવાની કોઈની તાકાત નથી: મોરારિબાપુ પાળી બહાંજલિ આપી હતી.

દ્વારકાની શારદાપીઠના જંગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, સનાતન ધર્મની વાત ચાલી રહી છે. સંત અને સનાતન પેડા નથી થતા પણ હંમેરતા રહે છે. જેમાં વ્યભિચાર નથી થતો તેને રત્નાતન રહે છે. વિશામાં કોઈ વસ્તુ પહેલાં નથી હોતી તો તે ગ્રામ થતું નથી. વેદી પહેલેથી સ્વાયમાં પ્રાત્ર હતા. સનાતન ધર્મ સંરક્ષણ ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર કરવામા આવશે. ધર્મનું પાલન કરવું એ જ ધર્મની રક્ષા છે.

પૂર્વ વડાયયાન મનમોહન સિંહે ગંગાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી તેનાથી શું? તેનું રમણ થવું જોઈએ. ભાઈથી રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે, ભગવાન શંકરાચાર્યએ આપેલું નિયુકિન શૉર્ટફિકેટ એ જવાબદારી છે. ત્યાસપીઠ ઉપર જવું એ આરામની જગ્યા છે. સૌ પ્રથમ પોતે પોતાના ધર્મ, કર્તવ્યનું પાલન કરવું જોઈએ. ધર્મ નબળો નથી. ધર્મની રક્ષા ઘડી આપણી રક્ષા સંભવ છે, ક્યાંડ શનાતનને હાનિ પહોંચે છે તે હકીકત છે, બાજુવાળો કોસા મારે ત્યારે કહેવું પડે કે તમારી આ પવ્હાલ કરવાની રીત અમને ગમતી નથી. રાનાતનની ગંગાની સમીપ રહો. જે શબ્દ પ્રયોગો થાય ત્યાં તકલીફ છે, બીજાને નીચા પાડવામાં આવે છે તે ન થાય તેટલા માટે ચૌ સંપીને રહે તે સનાતન ધર્મની સેવા છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE