QR કોડ સ્કેન કરો અને મેળવો ગ્રાન્ટેડ શાળાની તમામ જાણકારી

શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળા વિશે શું તમે જાણો છો? શું સરકારી ગ્રાન્ટેડ શાળામાં તમારા બાળકનું એડમિશન લેવા માગો છો, તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલો આ નવતર પ્રયોગ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકશે. તમારા ઘરના નજીકના અંતરે કઈ અને કેટલી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે અને તેમાં એ…

Source link

Leave a Comment

READ MORE

READ MORE