- published by : Hemal Vegda
- last updated:
ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે ત્રીજના દિવસે અખાત્રીજના પવિત્ર રથની પૂજા કરવામાં આવી. ત્રણેય રથ ભગવાન જગન્નાથનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિશેષ શણગાર કરવામાં આવ્યો. ફૂલોથી રથને શણગાર કરવામાં આવ્યો છે
Post Views: 159