પાકિસ્તાનના ટાર્ગેટ પર ગુજરાતીઓ? ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી માહિતી


અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યુ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 24 સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મોકલાયા હતા.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE