અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યુ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 24 સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મોકલાયા હતા.
Post Views: 158