અમરેલીના સાંસદ અને ભાજપના નેતા નારણ કાછડિયા પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં નારાણ કાછડિયાની જગ્યાએ અમરેલીથી ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. કાછડિયાએ અન્ય પક્ષમાંથી આવતા નેતાઓને તૈયાર ભાણું મળતું હોવાની બાબતોને લઈને પણ પોતાના જ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.
Post Views: 151