03

રામાશ્રય યાદવે જણાવેલી આગાહી પ્રમાણે, સાયક્લોનિક સરક્યુલેશ નોર્થ-ઈસ્ટ અરેબિયન સીમાં બન્યું છે જેની અસરને કારણે પહેલા દિવસે વરસાદ વરસવાની આગાહી છે. આની અસર ગુજરાત કાંઠાની આસપાસ રહેશે. જેના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે.
Post Views: 164