ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ! હવામાન વિભાગે જણાવ્યુ કઇ તારીખે ક્યાં વરસશે ગાજવીજ સાથે


Gujarat rain forecast:હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે આપેલી આગાહીમાં જણાવ્યુ કે, ગુજરાતમાં હજી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયો વરસાદ થવાની આગાહી છે.

Source link

Leave a Comment

READ MORE

READ MORE