ગરમીમાં વ્હિસ્કી અથવા કોઈપણ પ્રકારનું આલ્કોહોલિક પીણું પીવાનું ટાળવું વધુ સારું છે
આલ્કોહોલ એક diuretic પદાર્થ છે, જે શરીરમાંથી વધારાનું પાણી દૂર કરે છે.
આલ્કોહોલ પીવાથી શરીરનું તાપમાન વધુ વધી શકે છે, જે હીટ સ્ટ્રોકનું જોખમ વધારે છે.
શરીરની અંદરની ગરમી બહાર આવે છે અને તમે અસ્વસ્થતા અનુભવી શકો છો.
વ્યક્તિને ગરમીનો સાચો ખ્યાલ નથી હોતો અને તે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવામાં અસમર્થ હોય છે.