આઠ દેશોના નાના ટાપુઓ અને વસાહતો છે. 

ન્યુ કેલેડોનિયા જેવા વિશ્વના કેટલાક દેશો હજુ પણ ગુલામ છે.

અહીં લોકોએ આ દેશોના નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડે છે.

આ બધા એવા દેશો છે જ્યાં વસ્તીનું પ્રમાણ બહું ઓછું છે

ફ્રાન્સ, યુએસ અને બ્રિટન હેઠળ ઘણા દેશો ગુલામ છે.