માલદીવમાં વેકેશન મનાવી રહી છે પ્રજ્ઞા જયશ્વાલ,બીકીનીમાં શેર કરી બોલ્ડ તસ્વીર
પ્રજ્ઞા જયસ્વાલે પોતાનો લેટેસ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો
પ્રજ્ઞાની આ તસ્વીરો માલદીવ વેકેશનની છે.
પ્રજ્ઞા એ આ તસ્વીરો સાથે કેપ્શમાં લખ્યુ..રવિવાર..
પ્રજ્ઞાનો આ હોટ લુક દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે..