ગુજરાતનો સૌથી વ્યસ્ત હાઈવે બનશે સુરક્ષિત: વડોદરામાં NH-48ના 65 કિમીના પટ્ટાને ‘મોત મુક્ત ઝોન’ બનાવવા મેગા પ્રોજેક્ટ લૉન્ચ
જીજ્ઞેશ મેવાણીની સક્રિયતાથી મજબુત થયેલ કોંગ્રેસથી મનપામાં ચિંતાના વાદળો ઘેરાયા !? July 16, 2024 No Comments Read More »
કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયાના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકઝીકયુટીવ કાઉન્સિલની બેઠક સંપન્ન July 16, 2024 No Comments Read More »
GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના “અચ્છે દિન” ખતમ ? July 16, 2024 No Comments Read More »
SCને મળ્યા 2 નવા જજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી Supreme Court Appointed Judges: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે બે નવા ન્યાયાધીશોના નામનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નામોમાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર મહાદેવનના નામનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 11 જુલાઈના રોજ બંને ન્યાયાધીશોની નિમણૂક માટે કેન્દ્રને ભલામણ કરી હતી. આ બંનેના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં 34 જજોની સંખ્યા પૂર્ણ થઈ જશે અને કોર્ટ પોતાની પૂરી તાકાતથી કામ કરી શકશે. July 16, 2024 No Comments Read More »
75 પાલિકામાંથી હટશે વહીવટદારોનું ‘રાજ’, ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે પાલિકા-પંચાયતની ચૂંટણી July 16, 2024 No Comments Read More »
વૃધ્ધો, દિવ્યાંગ, થેલેસેમીયાગ્રસ્ત, ડાયાબીટીસના બાળદર્દીઓને મફત બસ મુસાફરીનો પ્રારંભ પાસ કઢાવવાની પ્રક્રિયા શરૂ, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે બજેટ રિવ્યુ કરી યોજનાનો તાત્કાલિક અમલ શરૂ કરાવ્યો July 16, 2024 No Comments Read More »