ગુજરાતનો સૌથી વ્યસ્ત હાઈવે બનશે સુરક્ષિત: વડોદરામાં NH-48ના 65 કિમીના પટ્ટાને ‘મોત મુક્ત ઝોન’ બનાવવા મેગા પ્રોજેક્ટ લૉન્ચ
ઝાંસી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા મલખમ ચેમ્પિયનશિપમાં વડોદરા અને ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને બહુવિધ મેડલ્સ પોતાના નામે કર્યા છે. October 2, 2026 No Comments Read More »
સુરતમાં અડાજણ સ્થિત ઓવરબ્રિજ પર પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપો તૂટીને રસ્તા પર પડી રહેતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. October 2, 2026 No Comments Read More »
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો નવો બોજ પડ્યો છે. October 2, 2026 No Comments Read More »
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયા સામે શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. October 2, 2026 No Comments Read More »
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન લેવાયેલા નિર્ણય અને વહીવટી વલણને પડકારતી નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. October 2, 2026 No Comments Read More »
અમદાવાદ: ગરબા આયોજકોને 1 લાખ, સોસાયટીને 51 હજાર, કોર્પોરેશને જાહેર કરી ‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધા October 1, 2026 No Comments Read More »
174 મુસાફરોના જીવ બચાવનારા પાયલટ સ્મિત મચ્છરને સન્માનિત કરશે ગુજરાત સરકાર October 1, 2026 No Comments Read More »
ઓક્ટોબરના પહેલા જ દિવસે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 950 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 319 પોઈન્ટનું ગાબડું October 1, 2026 No Comments Read More »
811 રન બન્યા, ભારત જીત્યું તો પણ ગૌતમ ગંભીર ખુશ નથી! કહ્યું- આ ક્રિકેટ નથી… October 1, 2026 No Comments Read More »