હવે અમેરિકામાં 41 દેશોના નાગરિકોને નહીં મળે એન્ટ્રી! ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

Donald Trump : આગામી થોડાક દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણા દેશો પર નવો મુસાફરી પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે, આ યાદીમાં 41 દેશોના નામ સામેલ

Donald Trump : અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ તરફ હવે ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ફક્ત એક કે બે નહીં પરંતુ 41 દેશોને આંચકો આપવાના છે. વાસ્તવમાં આગામી થોડાક દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણા દેશો પર નવો મુસાફરી પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં 41 દેશોના નામ સામેલ છે.

Leave a Comment

READ MORE

READ MORE