બ્રહ્મ સમાજના નિવૃત્ત આર્મીમેન પરિવારને મળવાપાત્ર 16 એકર જમીન કોઈ કારણસર અવગણનાથી આજ સુધી નિવૃત્ત આર્મીનો પરીવાર હકક બાબતોથી વંચિત રહ્યો હતો.બ્રહ્મ સેના દ્વારા રાજકોટ ખાતે જિલ્લા કલેકટર પ્રણવ જોષીને રૂબરૂ રજૂઆત કરી બાદ સાંસદ રામભાઈ મોકળીયા અને વેરાવળ જિલ્લા કલેકટર જાડેજાને રૂબરૂ રજૂઆત કરી હતી. બ્રહ્મ સેના દ્વારા રજૂઆતને હકારાત્મક પ્રતિભાવનો સ્વીકાર કર્યો હતો.
Post Views: 79