April 5, 2025 12:18 am

સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.

સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.

(કનુભાઈ ખાચર દ્વારા )

લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવાં પૂજ્યશ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદની દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આથીજ સમગ્ર ભારત ભરના તમામ પરમ આદરણીય સંતો -મહંતશ્રીઓ અને સાધુ સમાજનો વર્તમાન મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી તથા વિહળધામ પાળિયાદના પ્રેરક,સંચાલક આદરણીયશ્રી ભયલુબાપુ માટે વિશેષ આદરભાવ અને સ્નેહ રહ્યોં છે.

શ્રી સનાતન ધર્મ સંસ્થાન પાળિયાદના શ્રી વિસામણબાપુની જગ્યાનાં મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુને વિશેષ પદ આપતાં સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્યશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવતાં પૂજ્ય બા માટે સવિશેષ આદરભાવ, ગૌરવ અને સવિશેષ આનંદ અનુભવતાં સુરત વિહળ પરિવાર દ્વારા સુરત મુકામે પુજ્ય બાનુ અને આદરણીય શ્રી ભયલુબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય અવસરે વિહળ મંડળ સુરત સેવક પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને ભજન,ભોજન સાથે વિહળ મંડળ દ્વારા ભવ્ય સન્માન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો…ખાસ આ યાદગાર અવસરે સમગ્ર કાર્યક્રમના સુંદર સંકલનની જવાબદારી ઘનશ્યામભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ તથા દિનેશભાઇએ તથા વિહળ મંડળની મોટી સંખ્યામાં હાજર ટીમે બજાવી હતી..

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE