વાઇબ્રન્ટ ગુજરાત 2027: 13 કાર્યાત્મક સમિતિઓની વિગતવાર યાદી

1. સ્થળ, ઇવેન્ટ અને એક્સેસ મેનેજમેન્ટ કમિટી

  • કમિટી હેડ: રાજકુમાર બેનીવાલ (MD, GNFC)

  • મુખ્ય જવાબદારીઓ: વેન્યુ સંચાલન, મંચ અને બેઠક વ્યવસ્થા, પ્રવેશ નિયંત્રણ, ઉદ્ઘાટન-સમાપન સમારોહ તેમજ સેમિનાર આયોજન.

  • સભ્યો: પ્રવીણા ડી.કે. (VC-MD, GIDC), સુજીત કુમાર, ડૉ. સૌરભ પારધી, ગૌરાંગ મકવાણા, પ્રભાવ જોશી, ડૉ. જીન્સી રોય, અરવિંદ વી., જે. એસ. પ્રજાપતિ, બી. એમ. પટેલ, એસ.પી. ગાંધીનગર, ડૉ. નીલ શ્રીમાળી, પરેશ પન્યુલી, અંજલિ વ્યાસ, ચીફ ફાયર ઓફિસર (AMC & GMC).

2. એક્ઝિબિશન કમિટી

  • કમિટી હેડ: હરીત શુક્લા (અગ્ર સચિવ, આયોજન – GAD)

  • મુખ્ય જવાબદારીઓ: હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર (HEG) ખાતે પ્રદર્શનનું પ્લાનિંગ, સંકલન અને સંચાલન.

  • સભ્યો: આર્દ્રા અગ્રવાલ, દિલીપ કુમાર રાણા, વિજયકુમાર ખરાડી, ક્ષિપ્રા આગ્રે, જે. એસ. પ્રજાપતિ, રવીન્દ્ર ખતાલે, એસ.પી. ગાંધીનગર, ચીફ એન્જિનિયર (Capital Project & GARUD), DCF (ગાંધીનગર), કલ્પેશ શેઠ.

3. ભેટ, સોવેનિયર, ગ્લોબલ ક્રાફ્ટ્સ શોકેસ, ગિફ્ટ સિટી ઇવેન્ટ અને ડોક્યુમેન્ટેશન કમિટી

  • કમિટી હેડ: મોહમ્મદ શાહિદ (અગ્ર સચિવ, કુટીર અને ગ્રામોદ્યોગ)

  • મુખ્ય જવાબદારીઓ: સોવેનિયર પસંદગી, ગ્લોબલ ક્રાફ્ટ શોકેસ, ગિફ્ટ સિટી ઇવેન્ટ આયોજન, વિડીયોગ્રાફી/ફોટોગ્રાફી કવરેજ.

  • સભ્યો: સંજય કૌલ, આર્દ્રા અગ્રવાલ, મહેશ આઇ. પટેલ, કે. એલ. બચાણી, સ્તુતિ ચરણ, પ્રશસ્તિ પારીક, પુષ્પ લતા, સી. સી. કોટક, પી. બી. રાઠોડ.

4. કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા સમિતિ

  • કમિટી હેડ: જી. એસ. મલિક (DGP, ગુજરાત)

  • મુખ્ય જવાબદારીઓ: સમિટના તમામ સ્થળો, રૂટ અને અમદાવાદ-ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન.

  • સભ્યો: રવીન્દ્ર ખતાલે, CP (અમદાવાદ), ADGP (CID), ADGP (કાયદો અને વ્યવસ્થા), સચિવ (ગૃહ વિભાગ), IGP (ગાંધીનગર), IGP (IB), SP (ગાંધીનગર).

5. ફૂડ અને બેવરેજિસ કમિટી

  • કમિટી હેડ (સંયુક્ત): જેનુ દેવન (સચિવ – ખર્ચ) અને દિલીપ કુમાર રાણા (ઉચ્ચ શિક્ષણ કમિશનર – સહ-અધ્યક્ષ)

  • મુખ્ય જવાબદારીઓ: તમામ દેશી-વિદેશી આમંત્રિતો અને મહાનુભાવો માટે ભોજન તથા ખાનપાનની ઉત્કૃષ્ટ વ્યવસ્થા.

  • સભ્યો: ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણ, ડૉ. વિપિન ગર્ગ, ડી. કે. બ્રહ્મભટ્ટ, જે. કે. જેગોડા.

6. પ્રોટોકોલ, ટ્રાન્સપોર્ટેશન, રહેઠાણ અને પ્રવાસન મુલાકાત કમિટી

  • કમિટી હેડ: ડૉ. કુલદીપ આર્ય (સચિવ – પ્રવાસન, સિવિલ એવિએશન વગેરે)

  • મુખ્ય જવાબદારીઓ: VVIP પ્રોટોકોલ, વાહનવ્યવહાર (ટ્રાન્સપોર્ટ), હોટેલ/રહેઠાણ અને પ્રવાસન મુલાકાતોનું સંચાલન.

  • સભ્યો: અમિત પ્રકાશ યાદવ, ડૉ. વિપિન ગર્ગ, ભવ્ય વર્મા, રવીન્દ્ર ખતાલે, અતિરિક્ત સચિવ (પ્રોટોકોલ), DCP ટ્રાફિક (અમદાવાદ), Jt. CP (ટ્રાફિક, અમદાવાદ), DySP (ગાંધીનગર).

7. સેમિનાર કમિટી (Country & State Seminars)

  • કમિટી હેડ: અવંતિકા સિંઘ ઔલખ (MD, GSPC)

  • મુખ્ય જવાબદારીઓ: દેશ અને રાજ્ય આધારિત સેમિનારોનું સંકલન, ભારત સરકાર અને વિદેશી ડેલીગેશન્સ સાથે કમ્યુનિકેશન.

  • સભ્યો: ગૌરાંગ મકવાણા, પ્રશસ્તિ પારીક, બી. એમ. પટેલ.

8. B2B / B2G / G2G મીટિંગ્સ કમિટી

  • કમિટી હેડ: મિલિંદ તોરવણે (અગ્ર સચિવ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)

  • મુખ્ય જવાબદારીઓ: બિઝનેસ-ટુ-બિઝનેસ અને ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ બેઠકોનું સફળ સંકલન.

  • સભ્યો: ડી. એન. મોદી, ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણ, યોગેશ નિરગુડે.

9. વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે વન-ટુ-વન મીટિંગ કમિટી

  • કમિટી હેડ: સંજીવ કુમાર (અગ્ર સચિવ, CMO)

  • મુખ્ય જવાબદારીઓ: માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે વૈશ્વિક ડેલિગેટ્સની વન-ટુ-વન બેઠકોનું શેડ્યુલિંગ અને પ્રોફાઇલિંગ.

  • સભ્યો: ડૉ. વિક્રાંત પાંડે, ડૉ. અજય કુમાર, દિગ્વિજયસિંહ જાડેજા, મમતા હિરપરા, પ્રણવ પારેખ.

10. મીડિયા કમિટી

  • કમિટી હેડ (સહ-અધ્યક્ષ): ડૉ. રાહુલ ગુપ્તા (સચિવ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ) અને ડૉ. વિક્રાંત પાંડે (અતિરિક્ત અગ્ર સચિવ, CMO)

  • મુખ્ય જવાબદારીઓ: ગ્લોબલ મીડિયા મેનેજમેન્ટ, પ્રેસ બ્રીફિંગ, પ્રમોશનલ એક્ટિવિટીઝ અને પ્રેસ રિલીઝ.

  • સભ્યો: જેનુ દેવન, કે. એલ. બચાણી, કે. સી. સંપત, સંયુક્ત નિયામક (I&B), ડૉ. મનીષ શાહ.

11. એરપોર્ટ ફેસિલીટી કમિટી

  • કમિટી હેડ: લોચન સેહરા (સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)

  • મુખ્ય જવાબદારીઓ: અમદાવાદ અને વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મહાનુભાવોનું સ્વાગત, ઇમિગ્રેશન અને લાયઝનિંગ સુવિધા.

  • સભ્યો: MD (GUJSAIL), ભવ્ય વર્મા, અમૃતેશ ઔરંગાબાદકર, પુષ્પ લતા, DCP ઝોન 4 (અમદાવાદ), ડેપ્યુટી ડિરેક્ટર (સિવિલ એવિએશન), ડેપ્યુટી કલેક્ટર પ્રોટોકોલ (અમદાવાદ).

12. ટ્રાફિક અને પાર્કિંગ કમિટી

  • કમિટી હેડ (સહ-અધ્યક્ષ): ADG (કાયદો અને વ્યવસ્થા – અધ્યક્ષ) અને સચિવ (ગૃહ વિભાગ – સહ-અધ્યક્ષ)

  • મુખ્ય જવાબદારીઓ: ટ્રાફિક રૂટ પ્લાનિંગ, વીઆઇપી કાફલાની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થા.

  • સભ્યો: અમૃતેશ ઔરંગાબાદકર, અમિત પ્રકાશ યાદવ, કેયુર પી. જેઠવા, Jt. CP (ટ્રાફિક), Dy. CP (ટ્રાફિક), SP (ગાંધીનગર), RTO (અમદાવાદ & ગાંધીનગર), કાર્યપાલક ઇજનેર (R&B), GARUD, મેટ્રો રેલ, ગિફ્ટ સિટી અને NHAIના પ્રતિનિધિઓ.

13. એમઓયુ કમિટી (MoU Committee)

  • કમિટી હેડ: અશ્વિની કુમાર (અગ્ર સચિવ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ)

  • મુખ્ય જવાબદારીઓ: સમિટ દરમિયાન સહી થનારા તમામ વિદેશી અને સ્થાનિક રોકાણ કરારો (MoU) નું સંકલન અને ટ્રેકિંગ.

  • સભ્યો: અમિત પ્રકાશ યાદવ, ડી. કે. પટેલ, ભક્તિ શામળ, કે. પી. ડેર, અંજલિ વ્યાસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE