ગાંધીનગરમાં કોરોનાની રી-એન્ટ્રી: ચારધામ યાત્રાથી પરત ફરેલા મહિલા સંક્રમિત, તંત્ર એલર્ટ

એક સમયે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હવે ભૂતકાળ બની ગયો હોય તેમ લોકો ભયમુક્ત થઈને સામાન્ય જીવન જીવી રહ્યા હતા. જોકે, ગાંધીનગરમાં લાંબા