સુખસર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો: ભરત ડિંડોર પ્રમુખ અને મંજુલાબેન ગરાસીયા બન્યા ઉપપ્રમુખ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સમીકરણો વચ્ચે સુખસર તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતાં પંચાયત ભવન પર ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદના ઉમેદવાર ભરતભાઈ ડિંડોર અને … Continue reading સુખસર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો: ભરત ડિંડોર પ્રમુખ અને મંજુલાબેન ગરાસીયા બન્યા ઉપપ્રમુખ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed