ગુજરાતના રાજકારણમાં ‘Gen Z’ ક્રાંતિ: મનીષ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં ‘Cockroach Janta Party’ ની ધમાકેદાર એન્ટ્રી

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવ્યા બાદ હવે યુવા વર્ગમાં ભારે ચર્ચાનો વિષય બનેલી “Cockroach Janta Party” ગુજરાતના રાજકીય ફલક પર સક્રિય પ્રવેશ કરવા જઈ રહી છે. આ અનોખી પાર્ટીના ગુજરાત અભિયાનની કમાન જાણીતા ચહેરા મનીષ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે. જેઓ રાજ્યમાં આ યુવા ક્રાંતિનું નેતૃત્વ સંભાળશે. ૧ જૂનથી રાજ્યવ્યાપી ડિજિટલ અને ગ્રાઉન્ડ કેમ્પેઇન પાર્ટી દ્વારા … Continue reading ગુજરાતના રાજકારણમાં ‘Gen Z’ ક્રાંતિ: મનીષ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં ‘Cockroach Janta Party’ ની ધમાકેદાર એન્ટ્રી