તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય: CM વિજયે 14 લાખથી વધુ ખેડૂતોની ₹50,000 સુધીની લોન માફ કરી

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે (થલપતિ વિજય) ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. નવી રચાયેલી TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) સરકારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કરેલો પોતાનો મુખ્ય વાયદો પૂરો કર્યો છે. સોમવારે મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મુખ્યમંત્રીએ રાજ્યના લાખો ખેડૂતોની લોન માફ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કોને અને કેટલો લાભ … Continue reading તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય: CM વિજયે 14 લાખથી વધુ ખેડૂતોની ₹50,000 સુધીની લોન માફ કરી