લિવર રહેશે સુપર ફિટ અને હેલ્ધી: રોજિંદા ડાયેટમાં સામેલ કરો આ 5 અકસીર વસ્તુઓ

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લિવર (યકૃત) આપણા શરીરનું એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે. તેનું મુખ્ય કામ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને બોડીને ડિટોક્સિફાય કરવાનું છે. આ ઉપરાંત, તે પ્રોટીનનું ઉત્પાદન કરે છે અને પાચન માટે જરૂરી બાયોકેમિકલ્સ બનાવે છે. લિવર આપણા શરીરમાં આશરે 300 થી વધુ પ્રકારના વિવિધ કાર્યો કરે છે. જેમ કે- … Continue reading લિવર રહેશે સુપર ફિટ અને હેલ્ધી: રોજિંદા ડાયેટમાં સામેલ કરો આ 5 અકસીર વસ્તુઓ