લગ્નની શરણાઈઓ વચ્ચે ચીસ સંભળાઈ: પાલઘર હાઈવે પર જાનૈયા ભરેલી ટ્રકનો કચ્ચરઘાણ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો”

મહારાષ્ટ્ર (Maharashtra) ના પાલઘર જિલ્લામાં સોમવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad Highway) પર જાનૈયાને લઈ જતી એક ટ્રક