ભારત-UAE વચ્ચે રક્ષણ, તેલ અને $5 બિલિયનના રોકાણ સહિતના મહત્વના કરાર: PM મોદીએ કહ્યું- ‘UAE મારું બીજું ઘર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે UAEની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, ક્રૂડ ઓઈલ અને રોકાણ સહિતના અનેક મોટા કરારો પર