મોંઘવારીનો વધુ એક ડામ: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો તોતિંગ વધારો

ગુજરાત સહિત દેશભરના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલ દૂધના વિવિધ વેરિઅન્ટ્સમાં