પંજાબમાં ખળભળાટ: CM ઓફિસ અને BJP હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પંજાબમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલય (CMO) ને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં મુખ્યમંત્રી કાર્યાલય અને