ઈરાનને ‘કબ્રસ્તાન’ બનાવવાની તૈયારી? અમેરિકા-ઈઝરાયેલનો ખતરનાક પ્લાન; જાણો ટ્રમ્પ-નેતન્યાહુ શું કરશે

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત વિનાશક તબક્કે પહોંચ્યો હોય તેમ લાગે છે. 8 એપ્રિલથી ચાલી રહેલા યુદ્ધવિરામનો અંત આવવાની તૈયારી છે, કારણ કે