થિરૂવન્તપુરમથી દિલ્હી સુધી મંથન: વેણુગોપાલ, સતીશન કે ચેન્નીથલા? કેરળના ‘કેપ્ટન’ કોણ?

કેરળ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસ પ્રેરિત UDF ગઠબંધને ઇતિહાસ તો રચ્યો છે. પરંતુ જીતના આઠ દિવસ બાદ પણ રાજ્ય