બોડેલીના મનીષ માર્કેટમાં ખુલ્લી ગટર બન્યું અકસ્માતનું આમંત્રણ, ટ્રકના ક્લીનરે બનાવી સુરક્ષાત્મક આડ

છોટાઉદેપુર જિલ્લાના વ્યસ્ત વેપારી મથક ગણાતા બોડેલીના હાર્દ સમાન મનીષ માર્કેટ વિસ્તારમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.માર્કેટના મુખ્ય માર્ગની બિલકુલ વચ્ચે ગટરનું ઢાંકણું