અમેરિકાના ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટના: ખેલાડીઓને લઈ જતું પ્લેન ક્રેશ, 5 લોકોના કરુણ મોત

અમેરિકાના ટેક્સાસ હિલ કન્ટ્રી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખેલાડીઓને લઈને જઈ રહેલું એક નાનું વિમાન ટેક્સાસના વિમ્બર્લી શહેર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે..આ