હીટવેવમાં ટુ-વ્હીલર ચલાવતી વખતે રાખો આ 5 સાવચેતી, નહીં તો થઈ શકે છે હીટ સ્ટ્રોક

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આકરી ગરમી અને હીટવેવના કારણે બાઇક અને સ્કૂટર ચલાવનારાઓ માટે જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં કેટલીક જરૂરી સાવચેતીઓ રાખીને તમે