કેનેડામાં રંગભેદનો શિકાર બન્યા શીખ વડીલ…”યુવકે ધક્કો મારી ગાળો આપી કહ્યું – “મારા દેશમાંથી બહાર નીકળી જાવ”

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના વુડસ્ટોક શહેરમાં એક શીખ વડીલ રંગભેદનો શિકાર બન્યા હતા..એક કેનેડિયન યુવકે વડીલને ધક્કો મારીને વંશીય ગાળો આપી હતી અને બૂમો પાડીને કહ્યું