ચૂંટણી ટાણે મહેસાણા રકતશંજીત: વોર્ડ નં. 4 માં ભાજપ ઉમેદવારના ભાણાની ઘાતકી હત્યા, રાજકીય માહોલ ગરમાયો

મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તેજ પ્રચાર વચ્ચે લોહિયાળ રાજકીય હિંસા ફાટી નીકળી છે. વોર્ડ નં. 4 માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતાં