ગ્લોબલ ગૌરવ: પ્રિયંકા ચોપરાની ૨૫ વર્ષની શાનદાર સફર, ‘Gold Gala 2026’ માં ‘ગ્લોબલ વેનગાર્ડ’ એવોર્ડથી થશે સન્માનિત!

બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ચાહકો માટે મોટા સમાચાર છે. લોસ એન્જલસમાં યોજાનારા ‘Gold Gala 2026’ માં તેને એક ખાસ સન્માનથી નવાજવામાં આવશે. પ્રિયંકાને