સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો ધમધમાટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની બોડેલીમા સભા

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.આ દરમિયાન બોડેલી