BCCIએ રાજસ્થાન રોયલ્સના મેનેજર સામે લીધા કડક પગલાં, ‘ફોન કાંડ’ બદલ ફટકારી સજા
રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડર તાજેતરમાં એક IPL મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. જેના પર ઘણો વિવાદ થયો હતો અને તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી કાર્યવાહી કરતા ભિન્ડર પર દંડ ફટકાર્યો છે.સાથે જ તેમને કડક ચેતવણી પણ આપવામાં આવી … Continue reading BCCIએ રાજસ્થાન રોયલ્સના મેનેજર સામે લીધા કડક પગલાં, ‘ફોન કાંડ’ બદલ ફટકારી સજા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed